The outcome of the all patidar samaj’s meeting held on 18 September 2022

September 18, 2022 News

આદરણીય સભ્યો….

તારીખ 18/9/2022 ને રવિવાર સાંજે ચાર વાગ્યે સમસ્ત પાટીદાર સમાજ ના મંડળો ના હોદ્દેદારો ની એક મીટિંગ નુ આયોજન થયેલ. જેમાં ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તાર ના અને લોકલ વડોદરામાં રહેતા કડવા અને લેઉઆ પાટીદાર ના મંડળો ના હોદ્દેદારો હજાર રહ્યા.

  • મુખ્ય એજન્ડા વડોદરા જિલ્લામાં રહેતા પાટીદાર સમાજના તેજસ્વી વિધાર્થીઓ નુ સન્માન કરવુ. જાન્યુઆરી મહિનામાં પહેલા અઠવાડિયામાં સન્માન સમારંભ નુ આયોજન થશે. તારીખ નક્કી થયેલ નથી.

આજની મીટિંગ ની કેટલીક ઝલક.

Share On: