About Us

Society means Discretionary Relationship’s Maintenance, and Care. Following this understanding and noble ideology, our esteemed elders established Shri Mota 52 Kadava Patidar Samaj Pragati Mandal – Vadodara in 1983 to unite the sacred purpose of the social, professional, and intellectual development of families of Shri Mota 52 Kadva Patidar Samaj from North Gujarat. Today it become a huge banyan tree, proving a boon for generations to come.

Today “Shri Mota 52 Kadava Patidar Samaj – Vadodara” is a beautiful grove of precious flowers of education, culture, cooperation, and harmony. Let us all come together and spread the fragrance of becoming the gardener of this garden, let our elders make the dream come true, and be committed to providing inspiring examples for other societies and brightening the holy Patidar clan.

1983

Established In

200+

Families
Staying in Vadodara

100+

Programs/Events
Organized

Latest News

Shree Mota 52 Kadava Patidar Samaj AGM held on 8 January 2023 at Unjha
January 8, 2023
તારીખ 08-01-23 ના રોજ ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી ના સાનિધ્યમાં શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ (જનરલ) ની વાર્ષિક સાધારણ સભા મળી. બાવન સમાજના બધાજ ગામના પ્રતિનિધિ ભાઈઓ
Shree Mota 52 Kadava Patidar 24th Samuh Lagna
November 6, 2022
શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ ના ઊંઝા ખાતે યોજાયેલ 24 મા સમૂહલગ્નને સફળ બનાવવામાં વડોદરા ના દાતાશ્રીઓ શૈલેષભાઈ કે. (ગણેશપુરા) તથા ભૂપેન્દ્રભાઈ (મલેકપુર) નું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું
The outcome of the all patidar samaj’s meeting held on 18 September 2022
September 18, 2022 News
તારીખ 18/9/2022 ને રવિવાર સાંજે ચાર વાગ્યે સમસ્ત પાટીદાર સમાજ ના મંડળો ના હોદ્દેદારો ની એક મીટિંગ નુ આયોજન થયેલ.

Upcoming Programs/Events

40th Annual Function
December 22 @ 8:00 am – 8:30 pm
Shantanu Party Lawns, Opp. Gurudwara, Chhani
Vadodara, Gujarat 391740
We are delighted to announce that the 40th Annual General Meeting of the Shri Mota Bavan Kadva Patidar Samaj Pragati Mandal, Vadodara will be held on Sunday, December 22, 2024. We cordially invite all members, along with their families, to join us.
Sasan Gir Picnic 2024
December 28 – December 29
Sasan Gir Gujarat India
Society means Discretionary Relationship’s Maintenance, and Care. Following this understanding and noble ideology, our esteemed elders established Shri Mota 52 Kadava Patidar Samaj Pragati Mandal – Vadodara in 1983 to […]

Our Donors of Upcoming Years

Bhojan Daata of 40th Annual Function
Year – 2024
Daughters and Sons of Shinhi Village
Village: Shinhi, Unjha
Shaikshanik Inam Daata of 40th Annual Function
Year – 2024
Shri. Hitendrabhai Mulchandbhai Patel
Village: Ralisana, Visnagar Shaakhe: Gojhariya
Bhojan Daata of 39th Annual Function
Year – 2023
Shri. Kantibhai V. Patel
&
Smt. Narmadaben K. Patel
Village: Hajipur, Unjha Shaakhe: Hajipara

Our Achievers

Congratulations for completion of PHD
Nitesh Ramanbhai Patel
Kamana, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of DNB Pathology
Dr. Priyal Dipakbhai Patel
Gaglasan, Siddhapur
Year:
2023 – 2024
Congratulations for completion of M.D. in Ayurveda
Dr Jinal Satishbhai Patel
Kansa, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of Master of Engineering In Electrical And Computer Engineering
Saurabh Satishbhai Patel
Kansa, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of MBA
Vrushti Pravinbhai Patel
Hasanpur, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of Master of Science in Forensic Science
Harshkumar Shaileshbhai Patel
Ganeshpura – Tarabh, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of M.B.B.S.
Ikshitkumar Anilkumar Patel
Sevaliya, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of B.Tech in Civil Engineering
Rahul Jayeshbhai Patel
Hajipur, Unjha
Year:
2023 – 2024
Congratulations for completion of B.Tech in Computer Science And Engineering
Het Maheshkumar Patel
Kansarakui, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of B.E. in Information Technology
Harshvi Kaushal Patel
Umata, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of B.Tech in Chemical Engineering
Kunj Navinchandra Patel
Rajgadh, Visnagar
Year:
2023 – 2024
Congratulations for completion of Bachelor of Science
Hirva Navinbhai Patel
Aankvi, Siddhpur
Year:
2023 – 2024
Congratulations for completion of Bachelor of Commerce
Vraj Prakashbhai Patel
Hajipur, Unjha
Year:
2023 – 2024
Congratulations for completion of Bachelor of Physiotherapy
Saumya Kalpeshbhai Patel
Hajipur, Unjha
Year:
2023 – 2024
Congratulations for completion of Bachelor Of Pharmacy
Dhruv Jayprakash Patel
Denap, Visnagar
Year:
2023 – 2024

What Our Family Members Says About Us

“સમાજ”

દરેક શબ્દની વ્યાખ્યા, એનો અર્થ એ શબ્દમાં જ છુપાયેલો હોય છે. જેમ કે ‘ સમાજ ‘ એટલે સમ + આજ. જે દરેકની આજને સમ = સરખી બનાવે તે સમાજ.

દરેક જ્ઞાતિનો પોતાનો સમાજ હોય છે. આ સમાજ જ જ્ઞાતિના વિકાસનો વિચાર કરે, અને અમલમાં મૂકે છે. સમાજ જ સામાજિક રિવાજો ઘડે છે. બદલાતા જમાના ની સાથે લોકોના બૌદ્ધિક વિકાસ,વ્યવસાયિક વિકાસ સાથે સામાજિક,સાંસ્કારિક અને શૈક્ષણિક વિકાસ માટે કટિબદ્ધ છે.

સ — સમજદારી પૂર્વકના સંબંધની
મા — માવજત અને
જ — જતન.
એટલે સમાજ ..

મોટા બાવન ક. પા સમાજ, વડોદરા પરિવાર આવોજ શિક્ષણ,સંસ્કાર ,સહકાર અને સંપ ના અમૂલ્ય પુષ્પો થી મઘમઘતો સુંદર ઉપવન છે આવો સૌ સાથે મળી આ બાગ ના માળી બની એની સુગંધ ને ચારેકોર પ્રસરાવી અન્ય સમાજો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવા કટિબદ્ધ થઈ પાટીદાર કુળ ને ઉજળું કરીએ..

Shaileshbhai K. Patel
Ganeshpura

પ્રથમ તો આપણા વડોદરા પ્રગતિ મંડળ ની website માટે આપણા વડોદરા પ્રગતિ મંડળ તથા website બનાવવા માં અગ્રેસર ભૂમિકા ભજવનાર સભ્યો ને હાર્દિક અભિનંદન….

આપણા મંડળ વિષે ટૂંક મા કહેવું હોય તો બસો ની આસપાસ ફેમિલિ ધરાવતો એક વિશાળ પરિવાર, જેમાં સુખ દુખ માં એકબીજા ને સાથ આપવો. હૂંફ આપવી, ઉપરાંત કોઈ સામાજિક પ્રશ્ન માં વડીલો નું માર્ગદર્શન, પરિવાર ના કોઇ સભ્ય ને કંઇ મેડિકલ ઈમરજન્સી આવી પડે અને એની જાણ થાય તો યુવાનો, વડીલો ની તત્કાલ હાજરી, કોઈ સભ્ય ના સામાજીક પ્રસંગ માં પણ જરૂર પડે તો આખો પ્રસંગ ઉપાડી લેવો, આ બધી બાબતો આપણા આ પરિવાર ની ખાસિયત છે. અને આ બધુ અમે અનુભવેલું પણ છે.

ફરી એકવાર આપણા આ પરિવાર ને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન…

મા ઉમિયા , મા અંબા આપણા આ પરિવાર ને સદાય ખુશ રાખે . હસતો રાખે એવી પ્રાર્થના…

Ashwinbhai M. Patel
Tundav (Vadodara)

શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ, વડોદરા વિશે…

આશરે પચાસ વર્ષ પહેલા ઉત્તર ગુજરાત ના થોડાક પાટીદાર યુવાનો રોજીરોટી કમાવવા માટે સયાજી મહારાજ ના સંસ્કારી શહેર વડોદરા ખાતે પોતાનું નસીબ અજમાવવા માટે આવે છે. તેઓ મુખ્યત્વે સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, વિસનગર, ખેરાલુ, વિજાપુર જેવા તાલુકા થી આવેલ હતા. ધીમે ધીમે બે પૈસા કમાયા એટલે પરિવાર સાથે વડોદરા ખાતે સ્થિર થયા. પોતાના કૌશલ્ય થી ધંધા રોજગાર ની જમાવટ કરી, કેટલાક યુવાનો જીએસએફસી, IPCL જેવી મોટી કંપનીઓમાં નોકરી લાગ્યા.

સહકાર, સેવા, સામાજીક સંગઠન તથા શિક્ષણ જેવી વિગતો ને પ્રોત્સાહન આપવા માટે કેટલાક યુવાનોએ મળવાનું નક્કી કર્યું. છેવટે ૧૯૮૩ માં પ્રગતિ મંડળ ની સ્થાપના કરી. નાનું એવું ભંડોળ એકત્ર કરી લોકોને પગભર બનાવવા પ્રોત્સાહન આપ્યું. ધીરે ધીરે આ પ્રગતિ મંડળ વડોદરા ખાતે આશરે ૨૦૦ પરિવાર નું મોટું વટવૃક્ષ બન્યું.

આજે ૨૦૨૨ ના વર્ષે પ્રગતિ મંડળ તેમની પોતાની વેબસાઇટ બનાવી લીધી છે, અને તેને માટે હું સમાજના દરેક સભાસદોને તથા કારોબારી સમિતિ ને ધન્યવાદ આપું છું.

આજ રીતે હમેશાં પ્રગતિ ના પંથ સર થતા રહે અને સંગઠન જળવાઈ રહે તેવી આપ સૌ ને શુભેચ્છા.

Bharatbhai P. Patel
Gangalasan

We are thankful to all our elders who took the initiative and worked hard to keep the Shri Mota 52 Kadava Patidar Samaj’s 800+ members interconnected since 1983 by organizing the Annual Function, Summer Sneh Milan, Picnic & Cricket Tournament every year. 🙏🥳🎉

Our samaj has inspired every member of all age groups by organizing various activities like Eloquent Competition, Dance & Drama Activities, Sports Activities & Fun Games.😊😊

Also to achieve new milestones, our samaj has inspired & motivated our children by guiding & distributing educational prizes every year. 🏆🏅🥇

Smit Pravinbhai Patel
Dasaj

Our Sponsors

We Are Grateful for All Supports of Our Sponsors!