November 6, 2022
શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ ના ઊંઝા ખાતે યોજાયેલ 24 મા સમૂહલગ્નને સફળ બનાવવામાં વડોદરા ના દાતાશ્રીઓ શૈલેષભાઈ કે. (ગણેશપુરા) તથા ભૂપેન્દ્રભાઈ (મલેકપુર) નું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું જે આપણા માટે ગૌરવ ની વાત છે.
આ સિવાય આપણા પ્રગતિ મંડળ ના હોદ્દેદારો પોપટલાલ (હાજીપુર), ભરતભાઇ (ગાગલાસણ), જયેશભાઈ કે. (હાજીપુર) તથા પ્રકાશભાઈ (હસનપુર) એ સમૂહ લગ્ન માટે હાજર રહી આ ઉત્તમ સામાજિક કાર્ય ને પ્રોત્સાહન આપ્યું.
આભાર સહ….




